About us

SHREE PANCHASHIL SECONDARY AND HIGHER SECONDARY SCHOOL,RANESHARI

શ્રી બનાસ ખાદી ગ્રામોદ્યોગ સેવા સંઘ શેરાઉ તા થરાદ જિ બનાસકાંઠા ૩૮૫૫૬૬ ઉતર ગુજરાત દ્વારા સંચાલિત શ્રી પંચશીલ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા રાણેસરી તા થરાદ જિ બનાસકાંઠા ૩૮૫૫૬૬ રાજસ્થાન રાજ્યની સરહદ ને અડીને ગુજરાતના થરાદ તાલુકાના છેવાડાના અંતરિયાળ, અલ્પવિકસિત અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વિસ્તાર માં વર્ષ ૨૦૦૧ થી આજ સુધી અવિરત પણે નજીવી શૈક્ષણિક ફી (500 / Month) લઈને ઉચ્ચ ગુણવત્તા યુક્ત શિક્ષણ આપવાનો પ્રયાસ કરી રહી છે.

Secondary :    STD 09 and 10.

Higher Secondary :     STD 11 and 12.


Address:

Survey Number 77  Kasvi Road

At Raneshari Ta Tharad Dist Banaskantha 385566

North Gujarat


Contact:

Head Teacher:

Mr.  Sureshbhai K. Chaudhary

Mo. +91 9427551821

Thank you