સુજ્ઞ વાલી શ્રી તેમજ વિદ્યાર્થી મિત્રો
આથી તમામ વિધાર્થીઓ ને જણાવવાનું કે તારીખ  03/05/2021 થી તારીખ 06/06/2021 સુધી એમ કુલ 35 દિવસ સરકાર શ્રી દ્વારા ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવેલ હોવાથી શાળાનુ શિક્ષણિક કાર્ય બંધ રહેશે. ધોરણ દસ અને બાર માટે ઓનલાઈન ક્લાસ ચાલુ રહેશે. આ વેકેશન દરમિયાન ધોરણ નવ ના એડમિશન ચાલુ રહેશે અને શાળાનું વહીવટી કામ કાજ સવારે 7 થી 11 વાગ્યા સુધી વેકેશન દરમિયાન ચાલુ રહેશે જેની દરેકે નોંઘ લેવી.
પરિપત્ર ડાઉન લોડ કરો.       click here